100 ગામ 100 ખબર: ઘોઘા દહેજ વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસ થશે શરૂ
ઘોઘા-દહેજ વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસ શરૂ થશે. 4 માસથી બંધ થયેલી રો-રો ફેરી સેવા ફરી શરૂ થશે. 24 ફેબ્રુઆરીથી રો-રો ફેરી સર્વિસ શરૂ થશે. ઈન્ડિગો સીવેઝ કંપની દ્વારા જાહેરાત કરાઈ. ડ્રેઝિંગની સમસ્યાના કારણે બંધ થઈ હતી. 24 ફેબ્રુએ પ્રથમ ટ્રીપ ઘોઘાથી દહેજ બપોરે 2 વાગે ઉપડશે.