જાણો `મહા વાવાઝોડા`ની 15 મોટી વાત
મહા વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે...પોરબંદરથી 650 કિલોમીટર દૂર તો વેરાવળથી 700કિલોમીટર દૂર છે આ મહાની આફત...આગાહી મુજબ આ મહા વાવઝોડુ ગુજરાત પરથી સાયક્લોનીક સ્ટોર્મ રૂપે પસાર થશે...જે 7 નવેમ્બરના પરોઢીયે દિવ-પોરબંદર વચ્ચે ટકરાશે....જેને પગલે 70 થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.