નવસારીમાં 150 કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામું આપ્યું
દોઢ વર્ષથી વિવાદોમાં ભાજપ શાસિત ચાલતી વિજલપોર નગર પાલિકા પ્રમુખ સહિત શહેર ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓએ પક્ષના હોદ્દાઓ પરથી રાજીનામા આપતા જિલ્લા ભાજપના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. જોકે જિલ્લા પ્રમુખે સમગ્ર મુદ્દે એક-બે દિવસમાં નિર્ણય લેવાની વાત કરી હતી.