સુરતના કાપડ માર્કેટમાં લાગેલી આગમાં અંદાજે 300 કરોડનું કાપડ બળીને ખાક
સુરતના કાપડ માર્કેટમાં વહેલી સવારે લાગેલી આગમાં અંદાજે રૂપિયા 300 કરોડનું કાપડ બળીને ખાક થઈ ગયું છે. આગને કાબૂમાં લેવા 2.20 કરોડ લીટર પાણીનો વપરાશ કરાયો હતો. તો ફાયરબ્રિગેડની 57 ગાડીઓએ બોલાવીને આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવાઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોની બિલ્ડીંગની અંદર કપરી કામગીરી કરી હતી.