દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5 માપવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. દિલ્હી સિવાય ઉત્તરાખંડમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.