અનિયંત્રિત પેસેન્જરથી ભરેલી બસ રિવર્સમાં રગડી, મોટી દુર્ઘટના ટળી!
રસ્તાની વચ્ચે ઉભેલી આ બસ ડ્રાઈવર વગર અચાનક જ રિવર્સમાં રગડવા લાગી.... આ ઘટના જોતા જ બસના ડ્રાઈવરે બસને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો પણ યાત્રિઓથી ભરેલી બસ રગડતા લોકો ખૂબ ગભરાઈ ગયા હતા.... અને જીવ બચાવવા બસમાંથી ઉતરવાનો પ્રયાસ કરવા લાગ્યા...