જર્જરિત બનેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈમારતનો દાદર નો આખો ભાગ આજે અચાનક ધરાશાય થઈ ગયો હતો,દાદર તૂટી પડતાં ઈમારતમાં રહેનારા 6 થી વધુ લોકો ઉતરી નહિ શકતા ફસાઈ ગયા હતા.