આ રામાયણ વાંચવા તમારે અરિસો સાથે રાખવો પડશે, રામ ભક્તે અનોખા અક્ષરમાં લખી રામાયણ...
એક રામ ભક્તે લખેલી રામાયણ સીધી નજરે કદાચ તમે પણ નહીં વાંચી શકો. પહેલી નજરે જોતા એવું લાગશે કે, આ વળી કઈ ભાષામાં રામાયણ લખી છે.