આબુરોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માત, 6 લોકોને ઈજા
બનાસકાંઠા: આબુરોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માત થયો છે. આબુરોડના માનપુર-પુલિયા પાસે આ બનાવ બન્યો છે. આ અકસ્માતમાં 6 લોકોને ઈજા થઈ છે.