જુનાગઢનાં સતાધાર નજીક ગાડીને અકસ્માત નડ્યો હતો. જેનાં પગલે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને વિસાવદર નજીક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યાર બાદ જુનાગઢ વધારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.