દેવામાં ડૂબેલી યસ બેંક પર મોટી કાર્યવાહી, ગ્રાહકો ખાસ જાણે
દેવામાં ડૂબેલી યસ બેંક પર રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી. ખાતાધારકોના બેંક ખાતા પર લાગ્યાં નિયંત્રણ. 1 મહિના સુધી 50 હજારથી વધારે રકમ નહીં ઉપાડી શકે ખાતાધારક.