બ્રેક બાદ ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ
રાજ્યમાં બીજા દિવસે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જારી રહી હતી. રવિવારે રાજ્યના 22 તાલુકાઓમાં એક ઈંચ કરતાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ધાનેરામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, મોડાસા , માલપુર ,બાયડ ભિલોડા શામળાજી, પાટણ અને મહેસાણા સહિતના શહેરો વરસાદ ખાબક્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.