અમદાવાદ AMC ફાયરબ્રિગેડની ભરતીનો મામલો, 17 ફાયર સ્ટેશન ને મળશે નવા સ્ટેશન ઓફિસર, 20 વર્ષ બાદ યોજાઈ સ્ટેશન ઓફિસર માટેની ભરતી પ્રક્રિયા