અમદાવાદમાં કોંગ્રેસના ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ, 26 લોકસભા બેઠકની વિધાનસભા દીઠ એક વ્યક્તિને તાલીમ આપવા આયોજન કરાયું. કુલ 182 લોકોને મતગણતરી અંગે તાલીમ અપાઈ.