દિવાળી પહેલા અમદાવાદી બાજારમાં જામી લોકોની ભીડ
અમદાવાદ શહેરમાં તહેવારોને લઇને પ્રસિદ્ધ ત્રણ દરવાજા બજારમાં ઉમટી લોકોની ભીડ હતી. આખરી સમયની ખરીદી નીકળતા દુકાનદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત વર્ષની સરખામણીમાં હજી પણ ખરીદી ઓછી થયા હોવાનો દુકાનદારો કહી રહ્યા હતા.