અમદાવાદ: માઇક્રો ટનલ ડ્રેનેજ ટ્રંન્ક લાઇનની કામગીરીનો થયો પ્રારંભ
વાડજ સર્કલથી પાલડી રિવરફ્રન્ટ સુધી માઈક્રો ટનલ ડ્રેનેજ લાઇન બનાવવામાં આવશે.અલગ અલગ 32 સ્થળો પર કામગીરીથી પશ્ચિમ વિસ્તારની ડ્રેનેજની સમસ્યાનો અંત થશે એવી આશા છે.