અમદાવાદ હવે બનશે કચરા મુક્ત જુઓ કેવી રીતે
અમદાવાદની પીરાણા ડમ્પ એટલે એક એવી જગ્યા કે જ્યા 466 ચોરસ કીલોમીટર વિસ્તારમાં ફેલાયેલા સમગ્ર શહેરનો કચરો એકઠો થાય છે. છેલ્લા 40 વર્ષ કરતા વધુ સમયથી એકઠા થતા કચરાના કારણે હાલમાં પીરાણાની 85 એકર જમીનમાં 90 લાખ ટન કચરો જમા થયો છે. ત્યારે એએમસીએ હાલમાં ખાનગી કંપનીને દૈનિક 300 ટન કચરો છુટો પાડવાનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેની ક્ષમતા આગામી દિવસોમાં વધારવામાં આવશે.