અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2020-21નું 698 કરોડનું બજેટ મંજૂર
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2020 - 21 નું રૂપિયા 698 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યુ છે જેમાં શહેરમાં નવી 55 સ્કૂલો જેમાં 10 હાઇટેક, 25 સ્માર્ટ અને 20 નવી સ્કૂલ બનાવવાનું આયોજન કરાયું છે... તેમજ જિલ્લા પંચાયત હસ્તકની 109 શાળાઓના હસ્તાંતરણ અને કર્મચારીઓના પગાર પેટે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે...