રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમોના કડકાઈથી અમલીકરણ માટે સરકારે સજ્જ થઇ ગઈ છે. આવતીકાલથી નવા નિયમો રાજ્યમાં લાગુ કરવામાં આવશે, ત્યારે તેની અસર વાહન ચાલકો પર ત્યારથી થઇ રહી છે. અને અમદાવાદમાં PUC કાઢવા માટે લાંબી લાંબી કતારો PUC સેન્ટર પર લાગી ગઈ છે.