જુઓ રેલવે પોલીસ કર્મીઓ માટે કેમ કરવામાં આવ્યું `ટી મિટીંગ`નું આયોજન
રેલવે સ્ટેશન ઉપર અને ટ્રેનમાં ગુનાખોરી અટકાવવા માટે રેલવે પોલીસ વધુ સતર્ક બની છે.રેલવે પોલીસના ડીઆઇજીએ રેલવે પોલીસ કર્મચારીઓ સાથે ગુનેગારોને કેવી રીતે ઝડપી લેવા તે અંગે ચર્ચા કરી હતી. અને ખાસ ટી મિટીંગનું આયોજન પણ કર્યું હતું.