અમદાવાદના લાંભા વિસ્તારમાં 200 ફૂટ રોડ બેસી ગયો, રોડ બેસી જતા એક વાન પણ ફસાઈ. ઓમ શાંતિનગર પાસે બન્યો બનાવ. ડ્રેનેજ લાઇનના કામ બાદ પાણી જવાના કારણે બની ઘટના.