અમદાવાદ: `ધી માર્ટીયર ઓફ પુલવામા` થીમ પર 250 લાંબી રાખડી બનાવાઇ
ભુયંગદેવ ચારરસ્તા પાસે આવેલી સાધના હાઈસ્કૂલ દ્વારા અનોખી રાખડી પ્રદર્શનમાં મુકવામાં આવી છે. `ધી માર્ટિયર ઓફ પુલવામા` થીમ પર બનાવેલી 250 ફૂટ લાંબી રાખડી પ્રદર્શનમાં મુકવામાં આવી છે. રાખડી થકી પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. રાખડીમાં પુલવામાના તમામ શહીદોના ફોટો મુકવામાં આવ્યા છે. 15 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓ આસપાસના વિસ્તારમાં રેલી સ્વરૂપે રાખડી લઈને ફરશે. ગૃહપ્રધાનની મંજૂરી મળે તો રાખડી પુલવામા ખાતે લઈ જવાશે.
ભુયંગદેવ ચારરસ્તા પાસે આવેલી સાધના હાઈસ્કૂલ દ્વારા અનોખી રાખડી પ્રદર્શનમાં મુકવામાં આવી છે. 'ધી માર્ટિયર ઓફ પુલવામા' થીમ પર બનાવેલી 250 ફૂટ લાંબી રાખડી પ્રદર્શનમાં મુકવામાં આવી છે. રાખડી થકી પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. રાખડીમાં પુલવામાના તમામ શહીદોના ફોટો મુકવામાં આવ્યા છે. 15 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓ આસપાસના વિસ્તારમાં રેલી સ્વરૂપે રાખડી લઈને ફરશે. ગૃહપ્રધાનની મંજૂરી મળે તો રાખડી પુલવામા ખાતે લઈ જવાશે.