અમદાવાદના અમરાઈવાડીમાં પુત્રએ સગી જનેતાને માર્યો ધક્કો
અમદાવાદના અમરાઈવાડીમાં પુત્રએ સગી જનેતાને ધક્કો મારીને કાઢી ઘરની બહાર, આંખની સારવારના ન આપ્યા પૈસા, ફરિયાદ નોંધાવતા અમરાઈવાડી પોલીસે પુત્રની કરી ધરપકડ