અમદાવાદ જિલ્લા ક્ષિક્ષણ અધિકારીએ શિક્ષકોએ ટ્યૂશન કરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, તમામ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ શાળાને પરિપત્ર લખાયો છે, જે પ્રમાણે કોઈપણ સ્કૂલના શિક્ષક ટ્યૂશન કરી શકશે નહીં, કલમ 2009 મુજબ નિર્ણય લોવામાં આવ્યો છે, જે મુજબ શિક્ષક ટ્યૂશન કરતાં ઝડપાશે તો કાર્યવાહી કરવામાં આવશે