અમદાવાદઃ YMCA ક્લબ પાસે યુવતીનું અપહરણ થયું હતું. પોલીસને ઘટનાના ત્રણ દિવસ બાદ મળી એક વધુ સફળતા.3માંથી 2 આરોપીઓના મોબાઈલ નંબરની વિગતો પોલીસને મળી.