જૂનાગઢ માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાન મનીષ નંદાણિયાએ આક્ષેપ કર્યા છે. નિયત વજન મુજબ ખરીદીના બદલે ઓછી ખરીદી થઈ રહી છે. 31.900 કિલોગ્રામના બદલે 27.700ડ કિલોગ્રામમાં જ ટેગ લગાવી દેવામાં આવે છે. જેને લઈને નારાજ ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.