અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર લગાવ્યો આક્ષેપ
અલ્પેશ ઠાકોરે વિડિઓ વાયરલ કરી કોગ્રેસ પર આક્ષેપ લગાવ્યા છે. સમીના વરાણા ખાતે ઠાકોર સમાજના કોગ્રેસના સંમેલનમાં ભોજન સમારંભ વખતે થયેલ હોબાળા બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખુદ કૉંગ્રેસના લોકોએ ભોજનમાં ધૂળ નાખીને હોબાળો કર્યો હતો. કોગ્રેસ હાર ભાળી ગઇ છે જેથી આવા દુષ પ્રચાર કરે છે.