LRD ભરતી મામલે અલ્પેશ ઠાકોર મહિલાઓના સમર્થનમાં આવ્યા
એલઆરડી ભરતી મામલે અલ્પેશ ઠાકોર ઓબીસી, એસસી, એસટી મહિલાઓના સમર્થનમાં ખુલીને સામે આવ્યા છે. આ મુદ્દે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને અને કાયદા મંત્રીએ આમા પોતે હસ્તક્ષેપ કરવો જોઈએ. આ ઠરાવ અન્યાય કરતા છે. કદાચ આ મામલે અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સરકારે આ દિકરીઓ સાથે સંવાદ કેમ કરતી નથી.