શરીર માટે પરફેક્ટ છે પિસ્તા, એક વખત ફાયદા જાણી લો...
પિસ્તા એક એવું ડ્રાયફ્રુટ છે... જેમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે... જે શરીરમાં થતી ગંભીર બિમારીઓથી બચાવે છે... પિસ્તામાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, એમીનો એસિડ, વિટામીન એ, પ્રોટિન, કેલ્શિયમ જેવા તત્વો છે સાથે જ અન્ય ડ્રાયફ્રુટની તુલનામાં ફેટ અને કેલેરી પણ ઓછી હોય છે...