અલ્પેશ ઠાકોરના કૉંગ્રેસમાંથી રાજીનામા મુદ્દે અમિત ચાવડાની પીસી, જુઓ
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે હું કોઇ પક્ષમાં નહીં જોડાઉ, ધારાસભ્ય પદ પણ નહી છોડું તેવું જણાવ્યું હતું હું ખતમ થઇ જઇશ પણ ઝુકીશ નહી અમે બનાસકાંઠા અને ઊંઝા માટે પ્રચાર કરીશું