અનુચ્છેદ 370 હટતાની સાથે જ અમદાવાદમાં ઉજવણી ચાલુ...
અમિત શાહે કાશ્મીરની જનતાને વિશ્વાસ અપાવ્યો કે, તેઓ આ રાજ્યને વિકાસની શ્રેણીમાં અગ્રણી રાજ્ય બનાવીને રહેશે. ત્યાં દારૂ-ગોળાના બદલે બાળકોના સ્કૂલે જવાની અને વિકાસના સમાચારો જોવા મળશે. શાહે જણાવ્યું કે, દેશભરમાં 6-14 વર્ષના બાળકોને મફત શિક્ષણનો અધિકાર મળેલો છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના બાળકોને નહીં. ધારા-370ના કારણે જમ્મુ-કાશ્મીરનો વિકાસ થઈ શક્યો નથી. અનેક કંપનીઓ પોતાનાં વિકાસ પ્રોજેક્ટ લઈને ત્યાં જતી ન હતી. હવે, ધારા-370 દૂર થઈ જવાથી રાજ્યમાં નવું રોકાણ આવશે અને તેના કારણે યુવાનોના રોજગારની સંભાવનાઓ વધશે.