ભાજપ નેતા અમિત શાહ આવતી કાલે રોડ શોના માધ્યમથી કરશે ચૂંટણી પ્રચાર. કલોલમાં રોડ શોમાં કરાશે શક્તિ પ્રદર્શન.