અમરેલીમાં મનસુખ માંડવીયાએ નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો, જુઓ વિડીયો
અમરેલીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પ્રબુદ્ધ નાગરિકો, વકીલો, ડોક્ટર સાથે સીધો સંવાદ કર્યો, તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા કામોની જાણકારી આપી ભાજપ પ્રત્યે વધુને વધુ મતદાન થાય તેવો પ્રયાસ કર્યો