અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટના સર્વિસ કોન્ટ્રોક્ટર ચાર્ટર્ડના સ્પીડનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. તેમની હડતાળનો આજે ત્રીજો દિવસ છે.કર્મચારીઓએ પગાર વધારાની માગણી કરી છે.