બસ હંકારતા આ છે બનાસકાંઠાના ડિસાના MLA પ્રવીણ માળી....પ્રવીણ માળીએ જાતે મિની બસ ચલાવીને લોકાર્પણ કર્યુ હતું... પરંતુ અહીં જોવા જેવી બાબત એ છે કે, આ ધારાસભ્યને બસ ચલાવવાનો એટલો ઉત્સાહ હતો કે, તેઓએ સીટ બેલ્ટ જ ના પહેર્યો!