જુનાગઢ જાઓ તો ન ભુલતા સક્કરબાગ ઝુની મુલાકાત લેવાનું કારણ કે...
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રાહલય હવે તિરૂપતિ ખાતેથી નવા આવેલ મહેમાનો સ્લોથ બીયર, શીયાળ, શારુડી,બાયસનડી નર – માધની જોડી અને સફેદ વાઘથી વધુ સમૃધ્ધ બન્યું છે. જો કે તેના બદલામાં સક્કરબાગમાંથી અન્ય પ્રાણીઓ, પક્ષીઓ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ તિરૂપતિ ઝુ ખાતે મોકલવામાં આવ્યાં છે.