મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આજે નવી સરકાર
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલ કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આજે નવી સરકાર બનાવાશે. મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છત્તીસગઢમાં ભૂપેશ બધેલનો શપથ સમારોહ યોજાશે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.
The names of Rajasthan and Madhya Pradesh were finalised after a week-long hectic political meetings. Ashok Gehlot and Kamal Nath to take oath as CMs of Rajasthan and MP today. Bhupesh Baghel will take charge of Chhattisgarh.