આજે વિધાનસભા શિયાળુ સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજના અંતિમ દિવસે ગૃહમાં 5 બિલ રજૂ કરવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના બિલને લઈને આજે કોંગ્રેસ વિરોધ કરી શકે છે. તો આદિવાસી ધારાસભ્યો બિલ મુદ્દે ગુજરાત વિધાનસભામાં પોતાનો વિરોધ નોંધાવી શકે છે.