ગુજરાત રાજપૂત જાગીરદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2019: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપના નેતાઓ ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવવા માટે કડીબધ્ધ બન્યા છે. ગત ચૂંટણીની જેમ ભાજપ આ વખતે પણ કોંગ્રેસનો વ્હાઇટવોશ કરવાના મૂડમાં છે. શહેરોથી લઇને ગ્રામ્ય વિસ્તાર સુધી ભાજપ `કેસરીયો` કરી રહ્યું છે. આ સંજોગોમાં બનાસકાંઠા ભાજપની શક્તિમાં વધારો થયો છે. ગુજરાત રાજપૂત જાગીરદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા 100થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. જુઓ વીડિયો
લોકસભા ચૂંટણી 2019: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપના નેતાઓ ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવવા માટે કડીબધ્ધ બન્યા છે. ગત ચૂંટણીની જેમ ભાજપ આ વખતે પણ કોંગ્રેસનો વ્હાઇટવોશ કરવાના મૂડમાં છે. શહેરોથી લઇને ગ્રામ્ય વિસ્તાર સુધી ભાજપ 'કેસરીયો' કરી રહ્યું છે. આ સંજોગોમાં બનાસકાંઠા ભાજપની શક્તિમાં વધારો થયો છે. ગુજરાત રાજપૂત જાગીરદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા 100થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. જુઓ વીડિયો