બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં તીડથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. 13 તાલુકાનાં 266 ગામમાં 17,321 હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. 17,804 ખેડૂતોને સરકાર સહાય ચૂકવશે.