Banaskantha : RTO કચેરીમાં ઉભેલી બસ અચાનક ભડ ભડ સળગી ઉઠી...
Banaskantha : RTO કચેરીમાં ઉભેલી બસ અચાનક ભડ ભડ સળગી ઉઠી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. જો કે ત્યાં સુધીમાં આગને કારણે લક્ઝરી બસ બળીને ખાખ થઇ ગઇ હતી.