બનાસકાંઠા: અંધશ્રદ્ધા ન ફેલાવવા અંગે આરોગ્ય વિભાગે યોજી બેઠક, જુઓ વિગત
બનાસકાંઠાના દિયોદરમાં આરોગ્ય વિભાગે ભુવા અને તાંત્રિકોની બેઠક બોલાવી. અંધશ્રદ્ધામાં ડામ આપવાના કારણે બે બાળકોના મોત થયા હતા.ત્યારે પહેલી વખત આરોગ્ય વિભાગની બેઠકમાં ભુવાજીઓ હાજર રહ્યા.