કાનપુરમાં શાળાએ જતી વિદ્યાર્થીની છેડતી કરતા રોમિયોની મહિલા કોન્સ્ટેબલે ધોલાઈ કર્યાનો વીડિયો સામે આવ્યા છે.