આમલી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે... ખાટી લાગતી આમલીના ફાયદા પણ અનેક છે... તેમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ, ફાઇટોકેમિકલ્સ અને વિટામીન્સ શરીર માટે લાભદાયી છે... તો તમને પણ આમલીના ફાયદા જણાવી દઇએ..