ભક્તિ સંગમ: જાણો શ્રાદ્ધવિધિ માટે રફાળેશ્વર મહાદેવ મંદિરનું શું છે મહત્વ
ભાદરવા મહિનાને આમ તો પિતૃના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે આ મહિનામાં લોકો તેના પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરાવતા હોય છે સમગ્ર ગુજરાતમાં જુદીજુદી ત્રણથી ચાર જગ્યાએ જ પિતૃ શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવે છે
ભાદરવા મહિનાને આમ તો પિતૃના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે આ મહિનામાં લોકો તેના પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરાવતા હોય છે સમગ્ર ગુજરાતમાં જુદીજુદી ત્રણથી ચાર જગ્યાએ જ પિતૃ શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવે છે જેમાં મોરબી જીલ્લામાં આવેલ રફાળેશ્વ મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે અને આ પવિત્ર જગ્યામાં માતૃ તેમજ પિતૃ શ્રાદ્ધ કરાવવાથી સર્વ પિતૃઓને મોક્ષ મળે છે જેથી કરીને ભાદરવા મહિનામાં લોકો ગુજરાતભરમાંથી શ્રાદ્ધ વિધિ કરાવવા માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે