ભરૂચઃ કોરોના સામે લડત આપના ચાર વર્ષની બાળકીની પહેલ. અંકલેશ્વર GIDCમાં રહેતી પેરીસ વ્યાસે નામની બાળકી સરકારને કરશે મદદ. પેરીસ વ્યાસે પોતાની પીગી બેંક સરકારને આપવાનો કર્યો નિર્ણય. પીગી બેંકમાં બચત કરેલ 11200 રૂપિયા સરકારને આપશે.