ભરૂચઃ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી વધી, ગોલ્ડન બ્રિજ ખાતેની નર્મદાની સપાટી 24.50 ફૂ઼ટે પહોંચી. નર્મદા ડેમમાંથી સતત પાણીની આવકને પગલે સપાટી વધી છે.