રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરી મેગા ઝુંબેશ શરૂ કરી છે. શહેરના ૧૮ વોર્ડમાં મિલકતવેરો વસૂલવા માટે મનપા કમિશ્નર દ્વારા એક્શન પ્લાન ઘડી કુલ ૩૬ ટીમોને કામે કાર્યરત કરી છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ સહિત વિસ્તારોમાં કુલ ૧૦૦ થી વધુ મિલકત સિલ કરી છે..