20 વર્ષમાં પહેલીવાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઘટશે. નાણાકીય વર્ષમાં 13.5 લાખ કરોડ રખાયો હતો લક્ષ્યાંક. ડાયરેક્ટ કલેક્શન ગત વર્ષથી પણ 10 ટકા ઓછું રહી શકે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઘટવાથી સરકારની આવક ઘટશે. સરકારની આવકમાં ડાયરેક્ટ ટેક્સનો હિસ્સો 80 ટકા. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની સાથે ઘટી રહ્યો છે GDP.