24 થી 27 ફેબ્રુઆરી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને PM મોદી આવી શકે છે અમદાવાદ
24 થી 27 ફેબ્રુઆરી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને PM મોદી અમદાવાદ આવી શકે છે. પીએમ મોદી અને ટ્રમ્પ આવવાના હોઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. `કેમ છો ટ્રંપ` કાર્યક્રમ મોટેરામાં યોજવામાં આવશે.
24 થી 27 ફેબ્રુઆરી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને PM મોદી અમદાવાદ આવી શકે છે. પીએમ મોદી અને ટ્રમ્પ આવવાના હોઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 'કેમ છો ટ્રંપ' કાર્યક્રમ મોટેરામાં યોજવામાં આવશે.